August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘સ્‍વચ્‍છતા હી સેવા-કચરા મુક્‍ત ભારત‘ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં કરાયેલી સાફ-સફાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01: સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવનાપ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીની જન્‍મ જયંતિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરવા ‘સ્‍વચ્‍છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં કિલવણી નાકાની આજુબાજુ સાફ-સફાઈ કરવામા આવી હતી. જેમાં નગરપાલિકાના પ્રમુખ, પાલિકા સભ્‍યો, વિવિધ સંસ્‍થાઓ અને લાયન્‍સ ક્‍લબના સભ્‍યો તથા બેંક ઓફ બરોડા દ્વારા સ્‍વચ્‍છતા અભિયાનમાં શ્રમદાનનું યોગદાન આપવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ શપથ ગ્રહણ કરાવ્‍યા હતા.

Related posts

ચીખલીમાં ટેટ-ટાટ પાસ ઉમેદવાર દ્વારા ધારાસભ્ય અનંત પટેલને આવેદનપત્ર પાઠવી જ્ઞાન સહાયક યોજના રદ્ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવા માંગ કરાઈ

vartmanpravah

બાગાયત વિભાગની છૂટા ફૂલો, દાંડી ફૂલો અને કંદ ફૂલોની ખેતીમાં સહાયનો લાભ લેવા અરજી કરવી

vartmanpravah

વાપી પાલિકા દ્વારા રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવમાં મટકી ફોડી, રાસ રમી જન્‍માષ્ટમીની ઉજવણી : 3000 થી વધુ વિદ્યાર્થી અને શિક્ષકો જોડાયા

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

Leave a Comment