December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વાપી કબ્રસ્‍તાન રોડ બિલ્‍ડીંગમાં મા-દિકરાએ મહિલાને ઢોર માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ

પડોશીઓનો ઝઘડો ઢોર મારમાં પરિણમતા શમીર શેખ અને રોશન શેખ સામે ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: વાપી કબ્રસ્‍તાન રોડ ઉપર આવેલ ઈન્‍કલેવ બિલ્‍ડીંગમાં ગતરોજ પાડોશીઓ ઝઘડો, મારામારી સુધી પહોંચી જતા એક મહિલાને ઢોર માર મારવામાં આવતા માતા-પૂત્ર વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વાપી કબ્રસ્‍તાન રોડ વિસ્‍તારમાં આવેલ ઈન્‍કલેવ બિલ્‍ડીંગમાં પડોશીઓનો ઝઘડો થયો હતો. તેમાં શમીર શેખ અને રોશન શેખ નામના મા-પૂત્રએ પડોશી મહિલાને પકડી ઢોર માર માર્યો હતો. પૂત્ર દમણ નોકરી ઉપર હતો તેની પત્‍નીને માર મારતા માતા વચ્‍ચે પડીને છોડાવા ગયેલ તો માતાને પણ ઢીક મુક્કી મારી માર માર્યો હતો. ઘાયલ અજીજ શેખની પત્‍નીને જનસેવા હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. વાપી ટાઉનમાં ફરિયાદ બાદ આજે પોલીસ ઘટના સ્‍થળે પહોંચી વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી હતી.

Related posts

ચીખલી પોલીસે ગણેશ મંડળના આયોજકો સાથે બેઠક યોજી

vartmanpravah

વલસાડ સરકારી ઈજનેરી કોલેજે રાષ્ટ્રીય કક્ષાએ NIRF Innovation-2023 રેંકીંગમાં મોખરાનું સ્થાન મેળવ્યું

vartmanpravah

સેલવાસની લાયન્‍સ ઈંગ્‍લીશ મીડિયમ સ્‍કૂલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠન વલસાડ જિલ્લા દ્વારા ખાણીપીણીમાં ભેળસેળ તથા સ્‍વાસ્‍થ્‍યની સાથે થતાં ચેડાં બાબતે મુખ્‍યમંત્રીને આવેદનપત્ર આપી કાર્યવાહીની કરેલી માંગ

vartmanpravah

નવસારી એસ.ટી. બસ સ્‍ટેશન ખાતે તિરંગા યાત્રા અભિયાન કાર્યક્રમની ઉજવણી

vartmanpravah

ઓરવાડના પરિવાર સાથે ઓવરટ્રેક મુદ્દે દાદાગીરી કરતા પીધ્‍ધડો: પારડી પોલીસે સમયસર પહોંચી ચારેયને પકડી સબક શીખવાડયો

vartmanpravah

Leave a Comment