September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : દાદરા નગર હવેલીના નરોલી ગામની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની ધોરણ-11માં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની કુ. પ્રાજક્‍તા શિંપીએ મુંબઈ ખાતે આયોજીત દ્વિતીય આંતરરાષ્ટ્રીય કરાટે ચેમ્‍પિયનશીપ-2023માં ઉત્‍સાહથી ભાગ લીધો હતો. જેમાં કુ. પ્રાજક્‍તા શિંપીએ પોતાની ખુબ મહેનતથી ત્રીજું સ્‍થાન મેળવ્‍યું હતું અને કાંસ્‍ય પદક મેળવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલ પોતાની શાળાની વિદ્યાર્થીનીના સુંદર દેખાવ પર ગર્વની લાગણી અનુભવે છે. શાળા પરિવાર વતી કુ. પ્રાજક્‍તાને એમના ઉજ્જવળ ભવિષ્‍યની શુભકામના આપવામાં આવી હતી.

Related posts

નવસારી જિલ્લા નિરીક્ષક જમીન દફતરની કચેરીનો સર્વેયર 30 હજારની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા- દીવમાં ‘‘સ્‍વંય શિક્ષક દિવસ”ની ધામધૂમથી કરવામાં આવી ઉજવણી

vartmanpravah

બાબા જય ગુરુદેવ ધર્મ પ્રચાર જન જાગરણ યાત્રાનું વાપીમાં અનુયાયીઓએ ભવ્‍ય સ્‍વાગત કર્યું

vartmanpravah

કપરાડા જામગભાણ નજીક પોલીસે પીકઅપ જીપમાં ચાર અબોલ જીવોને કતલખાને જતા ઉગાર્યા

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની સોનેરી સિધ્‍ધિ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના તંત્રી અને દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીના પિતાશ્રીનું નિધન

vartmanpravah

Leave a Comment