July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: આજ તારીખ 7 નવેમ્‍બર 2023 ના રોજ ખાનદેશ એક્‍સપ્રેસ વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલ અને ઝેડઆરયુસીસીના સભ્‍ય જયભાઈ કોઠારીએ લીલીઝંડી બતાવી હતી. આ અવસરે મહારાષ્‍ટ્રીય સમાજના આગેવાનો દિલીપ પાટીલ, ડો. મહેન્‍દ્ર પાટિલ, રવિ પાટિલ, અનિલ ગીરાસે, મચિન્‍દ્ર પાટિલ, પ્રશાંત પાટિલ દાદરા, સુનીલ ઠાકરે, સરીગામ ઇન્‍ડસ્‍ટ્રીમાંથી પ્રમોદ દેશમુખ, દમણથી આવેલા ગણેશ પાટીલ, સેલવાસથી આવેલા મહાજનભાઈ અને તમામ 90-100 લોકોએટ્રેનનું સ્‍વાગત કરી આનંદોત્‍સવ મનાવ્‍યો ત્‍યારે પછી સાંસદ ડો. કે. સી. પટેલ અને ઝેડઆરયુસીસીના સભ્‍ય જયભાઈ કોઠારીનું સભ્‍યોનું સ્‍વાગત કર્યું હતું.

Related posts

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ નાળિયેરી દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીમાંવાજપેયીજીની 100મી જન્‍મ જયંતી (સુશાસન દિન)ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીનો રેલવે પુલ બંધ થવાના પ્રથમ દિવસથી નવા રેલવે ફાટક ઉપર ટ્રાફિકની સ્‍થિતિ વણસી

vartmanpravah

દીવના તડ ચેકપોસ્‍ટ પર બુટલેગરોને લગામ લગાડવા પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું

vartmanpravah

દમણ જિ.પં. અધ્‍યક્ષ જાગૃતિબેન પટેલના નેતૃત્‍વમાં રીંગણવાડા સ્‍કૂલ ખાતે કરાયેલું વૃક્ષારોપણ

vartmanpravah

નાની વહીયાળ તા.ધરમપુરમાં ચેકડેમ કમ કોઝવેનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

Leave a Comment