October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગુંજનમાં રહેતો યુવક લગ્ન થાય તે પહેલાં ગુમ થઈ જતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

સુમિત મોહનલાલ શાહના 10 ડિસેમ્‍બરે લગ્ન નિરધાર્યા છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વાપી ગુંજન વિસ્‍તારમાં રહેતા શાહ પરિવારના ઘરે 10 ડિસેમ્‍બરના રોજ પૂત્રના લગ્ન હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો હતો. ત્‍યાં ગતરોજ સોમવારે સાંજે લગ્ન થનાર પૂત્ર ગુમ થતા પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો છે.
વાપી ગુંજન ટાઉનશીપસ્‍થિત શગુન રેસીડેન્‍સીમાં રહેતા મોહનલાલ શાહના ઘરે પુત્ર સુમિતના લગ્ન 10 ડિસેમ્‍બરના રોજ નિરધાર્યા હોવાથી પરિવારમાં ખુશીનો માહોલ હતો પરંતુ સોમવારે સાંજે પૂત્ર સુમિત અચાનક ગુમ થતા પરિવાર ઉપર આફત આવી પડી છે. ગુમ થયેલ પૂત્ર સુમિત શાહની જાણકારી કે માહિતી મળે તો મો.નં.99254 98321 ઉપર જણાવવા વિનંતિ કરાઈ છે.

Related posts

દાનહના માજી સાંસદ સ્‍વ. મોહનભાઈ ડેલકરના પુણ્‍ય સ્‍મરણાર્થે ડેલકર પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

આજે સેલવાસ ખાતે મહામહિમ રાષ્‍ટ્રપતિ પ્રબુદ્ધ નાગરિકોની સભાને સંબોધશે

vartmanpravah

સેલવાસ વોર્ડ નં.15માં પીવાના પાણીની સમસ્‍યા બાબતે ચીફ ઓફિસરને કરાયેલી રજૂઆત

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 03 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

દમણના દલવાડા એરપોર્ટ રોડ ઉપર બે વર્ષ પહેલાં નશાની હાલતમાં તેજ ગતિ અને લાપરવાહીથી વાહન ચલાવનાર ચાલકને 7 વર્ષની કેદની સજા: દમણના સેશન જજ શ્રીધર એમ. ભોસલેએ આપેલો ચુકાદો

vartmanpravah

Leave a Comment