September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા પૂ. કપિલ સ્‍વામીજી, પૂ. ગોવિંદરાજજી મહારાજ અને અખંડાનંદજીને અયોધ્‍યા ખાતે ભગવાનશ્રી રામના અભિષેક પ્રસંગે ઉપસ્‍થિત રહેવા આપેલું આમંત્રણ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: વિશ્વ હિન્‍દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત, વાપી સ્‍વામિનારાયણના કપિલદાસ સ્‍વામીજી, હવેલીના પૂ. ગોવિંદરાજ મહારાજ અને પુનાટ આશ્રમના સંતશ્રી અખંડાનંદજી સાથે 22/01/24ના રોજ રામજન્‍મભૂમિ અયોધ્‍યા ખાતે ભગવાન શ્રી રામજીના અભિષેક પ્રસંગે ખાસ ઉપસ્‍થિત રહેશે. ખજાનચી શ્રી જીનેશભાઈ નાહરજી, શ્રી તેજસિંહ ભદોરીયાજી, જિલ્લા ઉપાધ્‍યક્ષ શ્રી નરેન્‍દ્રભાઈ પાયકજી, જીલ્લા કોષાધ્‍યક્ષ શ્રી શૈલેષભાઈ પટેલ, ભૂપેન્‍દ્રભાઈ સાથે રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ કાર્યવાહ તમામ સંતોને અયોધ્‍યાની મુલાકાતે આવવા આમંત્રણ આપ્‍યુ હતું. ભગવાન રામજીના અપાર આશીર્વાદ બધા પર હંમેશા રહે તેવી પ્રાર્થના.

Related posts

15મી નવેમ્‍બરથી સેલવાસના આમલી ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથાનું આયોજન

vartmanpravah

કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રાથમિક શાળા શરૂ થતાં દાનહ અને દમણ-દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

મોતીવાડાની 22 વર્ષિય યુવતી ગુમ

vartmanpravah

વાપી ચણોદ ખાતે આવેલી અથર્વ પબ્‍લિક સ્‍કૂલનો એન્‍યુઅલ ડે ઉજવાયો

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

ચીખલી ખાતે ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-2005 અન્‍વયે કાયદાકીય સેમિનાર યોજાયો

vartmanpravah

Leave a Comment