November 30, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લામાં ઝોલાવાડી અને દાનહમાં રખોલી ગ્રામ પંચાયતને જિલ્લાની સ્‍વચ્‍છ ગ્રામ પંચાયતનો એનાયત થયેલો એવોર્ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24
દીવની ઝોલાવાડી પંચાયતને દીવ જિલ્લાની અને દાનહની રખોલી પંચાયતને દાનહ જિલ્લાની સૌથી સ્‍વચ્‍છ પંચાયતનો એવોર્ડ આપવામાં આવ્‍યો હતો. સ્‍વચ્‍છતા અભિયાન અંગે જાગળતિ માટે સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના શ્રી રાજેશ માંગેલા અને દાનહના પ્રિયા યશવંત પ્રથમ, રક્ષા યાદવ અને મનિષા ઠાકુર સ્‍લોગન લેખનમાં તેમજ દમણના શિયા પટેલ અને દાનહના અંજલી ચંદ્રકાંત સાયલીને ઈનામો આપવામાં આવ્‍યા હતા.

Related posts

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલ દ્વારા ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં અપાયેલા નિર્ધુમ ચુલા ચોમાસામાં ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયા

vartmanpravah

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે દીપેન.એચ.શાહે હવાલો સંભાળ્‍યો

vartmanpravah

વલસાડની સોફટવેર કંપનીએ દુનિયામાં 80 દેશોમાં ગુજરાત નામ ગુંજતું કર્યું

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

દાનહના સામરવરણી ગામમાં દિપડાએ એક ખેડૂતના કોઢારમાં બાંધેલ વાછરડા ઉપર કરેલો હૂમલોઃ ગ્રામજનોમાં ફફડાટ

vartmanpravah

Leave a Comment