Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતે ધાકલીની વાડીના રહેવાસીઓએ વિકસિત ભારત સંકલ્‍પ યાત્રાનું કરેલું શાનદાર સ્‍વાગત

દમણ ન.પા. અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાના નેતૃત્‍વમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલ તથા કાઉન્‍સિલરોએ પણ ઉપસ્‍થિત રહી શહેરીજનોના ઉત્‍સાહમાં કરેલો વધારો
 
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15 : આજે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા' અંતર્ગત મોદીની ગેરંટીવાળો રથ દમણ ન.પા.ના વોર્ડ નં.7 ખાતેનાની દમણની ધાકલીની વાડીમાં આવી પહોંચતાં તેનું રહેવાસીઓએ શાનદાર સ્‍વાગત કર્યું હતું. દમણ ન.પા.ના અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયાના માર્ગદર્શનમાં ધાકલીની વાડીના રહેવાસીઓ સાથે મોદીની ગેરંટીવાળી વિવિધ યોજનાઓની માહિતી ફિલ્‍મના માધ્‍યમથી મેળવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા. દમણ ન.પા. અધ્‍યક્ષ શ્રી અસ્‍પીભાઈ દમણિયા સહિત કાઉન્‍સિલરોની પણ હાજરી રહી હતી.

Related posts

કડૈયા ગામના શ્રીજી યુવક મંડળ ખાતે પ્રસિદ્ધ કથાકાર દેવુ બાપુએ ગણપતિ બાપ્‍પાના આશીર્વાદ લઈ ભક્‍તોને મહાપૂજાનો આપેલો લાભ

vartmanpravah

આજે દીવ ન.પા.ના 7 વોર્ડ માટે ચૂંટણીઃ મતદારોમાં ઉત્‍સાહનો અભાવ

vartmanpravah

વાપી હરિયા સ્‍કૂલમાં કનાડા સંઘ દ્વારા પોપ્‍યુલર ક્‍વીઝ સ્‍પર્ધા યોજાઈ : 18 સ્‍કૂલોએ ભાગ લીધો

vartmanpravah

દાનહની દેમણી પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્‍સવની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટાતા ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં કમોસમી વરસાદ પડયો : ખેડૂતો ચિંતાતુર

vartmanpravah

ચીખલીના નોગામા ગામેથી બિનવારસી કારમાંથી રૂા. 86 હજારનો દારૂ મળ્‍યો

vartmanpravah

Leave a Comment