October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

પોલીસે રોકડા રૂપિયા અને ગંજીપાના જપ્ત કરી આરોપીઓને જેલ ભેગા કર્યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વાપી હકીમજીમાર્કેટના પાર્કિંગમાં ખુલ્લામાં બેસી જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.
વાપી પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન વાપી હકીમજી માર્કેટ દ્વારકેશ હોટલ પાછળ પાર્કિંગમાં ખુલ્લામાં ચાર જુગારીયા ગંજીપાના ઉપર હારજીતનો જુગાર રમતા ઝડપી લીધા હતા. ઝડપાયેલા જુગારીયાઓમાં જગદંબા સુરજકાંત મિશ્રા, મોહંમદ દરીશ, તિર્થ યાદવ અને ધર્મેન્‍દ્ર સુખઈ રંગે હાથે પોલીસે જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે મુદ્દામાલ તરીકે દાવમાં રાખેલા રોકડા રૂપિયા 1210 અને ગંજીપાના જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા કર્યા હતા.

Related posts

વાપીના પ્રસિધ્‍ધ અંબામાતા મંદિરમાં મહિલા ભજન મંડળની 17 મંડળીઓ વચ્‍ચે ભજન કોમ્‍પિટીશન યોજાઈ

vartmanpravah

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજના ઉપક્રમે 118 તેજસ્‍વી તારલાઓનું કરાયેલું સન્‍માન

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર અને વહીવટી તંત્રના સંયુક્‍ત ઉપક્રમે વિલ્‍સન હિલ પર ખગોળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સરીગામ જીઆઈડીસી ખાતે ૮મી જૂને ઔદ્યોગિક દુર્ઘટનાની મોકડ્રીલ યોજાશે

vartmanpravah

વાપી ડુંગરી ફળીયામાં અનેક ભંગારના ગોડાઉનો ભિષણ આગની લપેટમાં : સમગ્ર વિસ્‍તારમાં ભયનો માહોલ

vartmanpravah

ચીખલીમાં સ્‍વચ્‍છતા અને પાણી બાબતે નિયમોનું પાલન નહીં કરનારાઓને ચેતવણી આપવા લાઉડ સ્‍પીકરવાળી રીક્ષા ફેરવાઈ

vartmanpravah

Leave a Comment