October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી નવસારીના વાંસી- બોરસી ખાતે પીએમ મિત્ર પાર્કનું ખાત મુહૂર્ત કરશે

કુલ રૂા. 41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી, તા.21: જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના પી.એમ.મિત્ર ટેક્‍સટાઇલ પાર્ક સાઈટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વરદ હસ્‍તે તા.22/02/2024 ના રોજ સાંજે 4-00 કલાકે વિકસીત ભારતના સ્‍વપ્‍ન અને અમૃતકાળના સંકલ્‍પને સાર્થ કરતાં કુલ રૂ.41 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ, કેન્‍દ્રીય રેલ્‍વે મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેન્‍દ્રીય ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્‍યમ ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત, રાજયના આદિજાતિ વિકાસ મંત્રી ડો.કુબેરભાઇ ડીંડોર, ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્‍યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્‍થિત રહેશે.

Related posts

વાપી-કોપરલી ચાર રસ્‍તા પાસેથી દારૂનો જથ્‍થો ભરેલી ઈકો સ્‍પોર્ટસ કાર ઝડપાઈ

vartmanpravah

જિ.પં. પ્રમુખ નવિનભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લાના જનપ્રતિનિધિઓએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી મુલાકાત : સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી અને ક્ષમતા નિર્માણ કાર્યશાળાનો રજૂ કરેલો રિપોર્ટ કાર્ડ

vartmanpravah

ઉત્તર ભારતીય લોકોનો શ્રાવણ મહિનો શરૂઃ દલવાડા સ્‍થિત વાસુકીનાથ મહાદેવ મંદિરમાં 45 દિવસીય મહાભિષેકનું આયોજન

vartmanpravah

સેલવાસ-દમણની નર્સિંગ કોલેજની પાસ થયેલી તમામ 108 વિદ્યાર્થીનીઓનું પ્‍લેસમેન્‍ટ થતાં ઝળકેલી ખુશી

vartmanpravah

નાની દમણ સમુદ્ર નારાયણ મંદિરની બાજુમાં પતરાની શેડની નીચે, બાકડાની ઉપર અજ્ઞાત વ્‍યક્‍તિની લાશ મળી આવી

vartmanpravah

આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું

vartmanpravah

Leave a Comment