October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદેશવલસાડવાપીસેલવાસ

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસીય સંઘપ્રદેશ દાનહ અને દમણની મુલાકાતે

કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું દમણ એરપોર્ટ ઉપર આગમન થતાં સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કરેલું ઉષ્‍માભર્યું સ્‍વાગત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.25: કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની બે દિવસીય મુલાકાતે છે. આ ક્રમમાં આજે મોડી સાંજે કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા દમણ એરપોર્ટ પર આવી પહોંચ્‍યા હતા. જ્‍યાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા કેન્‍દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહનું પુષ્‍પગુચ્‍છ તથા ફળો ભરેલી ટોપલી આપી શાલ ઓઢાડી ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી શહેર કોંગ્રેસ કોરોના મૃતકોને પ0 હજાર નહી પણ 4 લાખ વળતર માટે રેલી કાઢી આવેદન આપ્‍યું

vartmanpravah

કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આયોજીત મેરેથોન અને ટગ ઓફ વોરમાં વિજેતાઓને પુરસ્‍કાર અપાયા

vartmanpravah

વાપીમાં વધુ એક વિદ્યાર્થીનું ડેન્‍ગ્‍યુથી મોત

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ધરમપુર સ્‍ટેટ હોસ્‍પિટલમાં પ્રસુતિમાં મહિલાનું મોત નિપજતા પરિવારનો હંગામો

vartmanpravah

સેલવાસ પોલીસે હત્‍યાનો પ્રયાસ અને લૂંટના પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment