September 7, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ સામરવરણી પંચાયતમાં પાણીની સમસ્‍યા નિવારવા શનિવારે ટાંકી નિર્માણ કાર્યનું કરાયું ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલીનાસામરવરણી પંચાયત દ્વારા ગ્રામજનોની વિવિધ સમસ્‍યાના નિરાકરણ માટે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત અને તેમના સભ્‍યો દ્વારા પ્રશાસન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પરિણામે શનિવારે સામરવરણી પંચાયત વિસ્‍તારમાં પાણીની સમસ્‍યા નિવારણ હેતુ પાણીની ટાંકીના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું. સામરવરણી ગામમાં એક ઓવરહેડ ટાંકી અને એક અંડરગ્રાઉન્‍ડ ટાંકી નિર્માણ પામશે. ઓવરહેડ ટાંકી 12 લાખ લીટર ક્ષમતાની બનશે જ્‍યારે અંડર ગ્રાઉન્‍ડ ટાંકી 25 લાખ લીટરની ક્ષમતાની નિર્માણ પામનાર હોવાની માહિતી સરપંચશ્રીએ આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ટાંકી નિર્માણનું કામ પૂર્થ થયા બાદ સામરવરણી પંચાયત વિસ્‍તારના લોકોએ પીવાના પાણીની સમસ્‍યાથી છૂટકારો મળશે. ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે સરપંચ શ્રીમતી કૃતિકાબેન બારાત સહિતના પંચાયત સભ્‍યો અને ગામના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વાપી બલીઠા ગ્રામ પંચાયત અને વાપી એનિમલ રેસ્‍ક્‍યુ ટીમ દ્વારા રખડતા જાનવરોમાં થતા લમ્‍પી વાયરસ અટકાવવા દવા ખવડાવાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસના કામોનું કરેલું નિરીક્ષણઃ સંબંધિત અધિકારીઓ-કોન્‍ટ્રાક્‍ટરોને આપેલા જરૂરી દિશા-નિર્દેશ

vartmanpravah

નવી રાષ્‍ટ્રીય શિક્ષણ નીતિના ત્રણ વર્ષઃ સંઘપ્રદેશમાં નવી શિક્ષણ નીતિની સફળતાના સંદર્ભમાં યોજાયો વાર્તાલાપ

vartmanpravah

ચીખલી તાલુકામાં વરસાદથી ડાંગરના પાકને થયેલ નુકસાનો સર્વે કરી સહાય ચુકવવા ખેડૂતોની માંગ

vartmanpravah

ભીલોસા ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા નરોલી ગ્રામ પંચાયતને મોક્ષ રથની અપાયેલ ભેટ: જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે મોક્ષ રથનું કરાયું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment