December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાદરા નગર હવેલી કલેક્‍ટર કચેરી ખાતે ઈલેક્‍શન કંટ્રોલ રૂમનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17: દાદરા નગર હવેલી કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્‍ય ચૂંટણી-2024ને ધ્‍યાનમાં રાખી દાનહ પાર્લામેન્‍ટ્રી ઈલેક્‍શન રાઉન્‍ડ ધ ક્‍લોક 24×7 ઈલેક્‍શન કંટ્રોલ રૂમની શરૂઆત ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલ જિલ્લા કલેક્‍ટરમાં કરવામા આવી છે. જેમાં ટોલ ફ્રી નંબર 1077, વોટર હેલ્‍પલાઇન નંબર 1950, લેન્‍ડલાઈન નંબર 0260 2412500, મોબાઈલ નંબર 8780001077 ચાલુ કરવામા આવ્‍યો છે. જે કોઈએ ચૂંટણી સંદર્ભે કોઈપણ માહિતી જાણવી હોય તો આ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે.

Related posts

વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી.ની 24મીએ એ.જી.એમ. યોજાશે

vartmanpravah

દમણઃ આંટિયાવાડ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ પહોંચતા કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

એસબીઆઈ જનરલ ઈન્‍શ્‍યોરન્‍સે એસબીઆઈજી હેલ્‍થ સુપર ટોપ-અપ પોલિસી લોન્‍ચ કરી

vartmanpravah

વલસાડ જિલ્લા શિક્ષણ ખાતાના બે અધિકારીઓને નેશનલ એવોર્ડ એનાયત

vartmanpravah

વાપીમાં પડોશી દુકાનમાં બાકોરૂં પાડી તસ્‍કરોએ જ્‍વેલર્સની દુકાનમાં ઘૂસી લાખોની ચોરી કરી

vartmanpravah

દમણ-દીવ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દમણ કોર્ટ પરિસરમાં વિદ્યાર્થીઓ માટે યોજાઈ કાનૂની સાક્ષરતા શિબિર

vartmanpravah

Leave a Comment