December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજથી લોકસભાની દાનહ અને દમણ-દીવ બેઠક માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ 19મી એપ્રિલ

ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ 22મી એપ્રિલ બાદ દાનહ અને દમણ-દીવનું ચિત્ર વધુ સ્‍પષ્‍ટ બનશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : આવતી કાલે લોકસભા 2024ની સામાન્‍ય ચૂંટણીઓના ત્રીજા ચરણના મતદાન માટે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવમાં લોકસભાની બે બેઠકની ચૂંટણીઓ માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને આવતીકાલથી ઉમેદવારી પત્રક નોંધાવવાની પણ શરૂઆત થશે.
આવતી કાલથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની બે લોકસભા બેઠક માટે વિધિવત રીતે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તિથિ 19મી એપ્રિલ, 2024 છે. ઉમેદવારી પત્રકની ચકાસણી તા.20 એપ્રિલ અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તા.22 એપ્રિલ નિર્ધારિત છે.
ઉમેદવારી પત્રક ખેંચવાની અંતિમ તારીખ બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવ બેઠકનું ચિત્ર પણ સ્‍પષ્‍ટ બનશે.

Related posts

ઉમરગામના દહેરીમાં ટીસ્યુ પેપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ

vartmanpravah

વાપી ગુંજનમાંથી રૂા.5.33 લાખના એમ.ડી. ડ્રગ સાથે કર્ણાટકી એક ઈસમની પોલીસે ધરપકડ કરી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવ વન વિભાગ દ્વારા લાઈફ સ્‍ટાઇલ ફોર ધ એન્‍વાયરોમેન્‍ટ પહેલ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોîધાતા રાહતનો અહેસાસ

vartmanpravah

78 જેટલા બેંક ખાતામાં રહેલા રૂા.1.30 કરોડ કરતા વધુ નાણાં ફ્રીઝ કર્યા , દમણ પોલીસે વેબસાઈટના માધ્‍યમથી ઓનલાઈન ગેમિંગ પ્‍લેટફોર્મ ઉપર ચાલતા જુગારના અડ્ડાનો કરેલો પર્દાફાશઃ બે આરોપીઓની ધરપકડ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

Leave a Comment