October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.12 : આગામી 14મી એપ્રિલ, 2024ના રવિવારના સવારે 11:00 કલાકે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 133મી જન્‍મ જયંતિ પંચાયતના પટાંગણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીને ધ્‍યાનમાં રાખી સંપૂર્ણ બિન રાજકીય અને નીતિ-નિયમોના પાલન સાથે કરવામાં આવનાર હોવાનું દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પંચાયતના સેક્રેટરી શ્રી પ્રિયાંક પટેલ અને તેમની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

Related posts

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ સાંભળવા દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલના નિવાસ સ્‍થાને ઉમટેલી જનમેદની

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં આંતરરાષ્‍ટ્રીય ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

સેલવાસના દયાત ફળિયાની એક તરુણીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment