October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશ રમત વિભાગ દ્વારા ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ નિમિતે વિવિધ રમતો યોજાઈ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.28: દાદરા નગરહવેલી અને દમણ-દીવ પ્રશાસન દ્વારા આઝાદીના અમૃત મહોત્‍સવ અને ભારતમાં રમતની પરંપરાને ચિホતિ કરવા માટે ‘રાષ્‍ટ્રીય રમત દિવસ’ મનાવવા અને હોકીના દિગ્‍ગજ ખેલાડી મેજર ધ્‍યાનચંદને શ્રદ્ધાંજલિ રૂપે સમાવેશી અને ફીટ સમાજ માટે એક સક્ષમના રૂપે રમતની થીમ સાથે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં રમત અને યુવા વિભાગના સચિવ શ્રીમતી અંકિતા આનંદના માર્ગદર્શનમાં રમત વિભાગના નિર્દેશક શ્રી અરુણ ગુપ્તાના સહયોગથી દાનહમાં ત્રણ દિવસીય ખો-ખો, લગોરી, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ અને યોગાનું આયોજન સાયલી ક્રિકેટ ગ્રાઉન્‍ડ અને સ્‍પોર્ટ્‍સ કોમ્‍પ્‍લેક્‍સ સેલવાસમાં આયોજીત કરવામાં આવ્‍યું હતું. જેમાં ખેલાડીઓ સાથે જાહેર જનતાએ પણ ભાગ લીધો હતો. જેમાં છોકરા છોકરીઓની અલગ અલગ વર્ગમાં હરીફાઈ રાખવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મદિને રોટરી ક્‍લબ ઓફ દાદરા એન્‍ડ નગર હવેલી દ્વારા નરોલી ખાતે નિઃશુલ્‍ક કેન્‍સર નિદાન શિબિરનું આયોજન

vartmanpravah

પ્રશાસનિક વિભાગના નિર્દેશની અવગણના કરનારી દાનહ-દમણની 102 દવાની દુકાનોના લાયસન્‍સ સસ્‍પેન્‍ડ/રદ્‌ કરવા ડ્રગ્‍સ કંટ્રોલ વિભાગે જારી કરેલ કારણદર્શક નોટિસ

vartmanpravah

કરમબેલીમાં સ્‍કેપના ગોડાઉનમાં ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

Leave a Comment