October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ-દીવ લોકસભાના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં કરેલી પૂજા-અર્ચના

દીવ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ લકમણ અને બી.એમ.માછીની પણ રહેલી ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23 : આજે હનુમાન જયંતિના અવસરે લોકસભાની દમણ અને દીવ બેઠકના ભાજપના ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે દીવ જિલ્લાના વિવિધ મંદિરોમાં દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. જેમાં મુખ્‍યત્‍વે મોટા હનુમાન મંદિર, માતા મંદિર પટેલવાડી, હનુમાન મંદિર વણાંકબારા, હનુમાન મંદિર નાગવા,બટુક હનુમાન મંદિર વગેરેનો સમાવેશ થતો હતો. આ સમગ્ર પૂજા-અર્ચના દરમિયાન દીવ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી મોહનભાઈ લકમણ અને લોકસભા ચૂંટણીના ઈન્‍ચાર્જ શ્રી બી.એમ.માછીની પણ ખાસ ઉપસ્‍થિતિ રહી હતી.

Related posts

દમણ લાઈટ હાઉસ ખાતે આયોજીત ‘ગો ગર્લ્‍સ નાઈટ રન’માં દાનહના નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખ પ્રથમ નંબરે વિજેતા બન્‍યા

vartmanpravah

દાનહમાં શિવસેનાએ ગ્રામીણ વિસ્‍તારમાં ધાબળા અને માસ્‍ક વિતરણ કરી મનાવ્‍યો બાળાસાહેબ ઠાકરેનો જન્‍મદિવસ

vartmanpravah

વલસાડ જિલ્લાના પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઇ કરાવી લેવી

vartmanpravah

રક્‍તબીજ અસુરને મારવા મહાકાળીનો અવતાર થયો છે!! : પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

પારડીના અનેક મંડળોએ નવ દિવસ બાદ બાપ્‍પાને આપી વિદાય: સમગ્ર પારડી નગર ગણેશ વિસર્જનના રંગે રગાયું

vartmanpravah

Leave a Comment