December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે www.gcas.gujgov.edu.in વેબસાઈટ પરથી ફોર્મ ભરી આપવામાં આવશે. કોલેજમાં બી.બી.એ, બી.સી.એ, બી.એસસી (કેમેસ્‍ટ્રી અને માઈક્રોબાયલોજી), બી. કોમ (ગુજરાતી અને અંગ્રેજી માધ્‍યમ), એમ.કોમ, એમ.એસસી (ઓર્ગનિક કેમેસ્‍ટ્રી) અને બી.એડ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ છે. જે વિદ્યાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય એ વિદ્યાર્થીઓ આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી કેમ્‍પસની મુલાકાત લઈ પ્રવેશ ફોર્મ વિના મૂલ્‍યે ભરી શકશે તેમજ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે. કોલેજનો સમય સવારે 9 વાગ્‍યા થી સાંજે 4 વાગ્‍યાં સુધીનો રહેશે.

Related posts

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીના ઢોલુમ્‍બર પ્રાથમિક શાળાના આચાર્યએ આખરે બદલીનો હુકમ સ્‍વીકારી નવા સત્રના પ્રથમ દિવસે શાળા પરથી છૂટા થતા તંત્રને રાહત

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ દીવની મુલાકાતે

vartmanpravah

ગણદેવી, બીલીમોરા અને નવસારી નગરપાલિકામાં વિવિધ સ્‍થળોએ રાત્રિ સફાઈ યોજાઈ

vartmanpravah

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 555મી જન્‍મ જયંતિની ધામધૂમથી કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

Leave a Comment