Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા જિલ્લાના સાત જેટલા વકીલોને નોટરી તરીકેની આપવામાં આવેલી માન્‍યતા

Picture Symbolic

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 12માર્ચના રોજ નોટરીઝ એક્‍ટ, 1952ની કલમ-3 હેઠળ આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, નોટરી નિયમો, 1956ના નિયમો 8(4)ની જોગવાઈઓ સાથે, દાદરા નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ત્રણ વર્ષના સમયગાળા માટે દાનહમાં નોટરી તરીકે સાત જેટલા એડવોકેટોને માન્‍યતા આપાવાનો આદેશ કર્યો છે. જેમાં (1) હિતેશકુમાર કિસ્‍મતભાઈ ભંડારી (રહે. ફલેટ નં. 206, ગાર્ડન સિટી, સામરવરણી), (2)પંકજકુમાર નગીનભાઈ ભંડારી (રહેવાસી ઘર નંબર 1118/1, બિહાઇન્‍ડ હોટેલ વૂડલેન્‍ડ, સેલવાસ), (3)અમી જયવંતલાલ શાહ (રહે. ફાધર એંગ્‍લો સ્‍કૂલ નજીક, સેલવાસ), (4)ગોરધનકુમાર ગણેશભાઈ પુરોહિત (રહેવાસી 4385/1, વૃંદાવન, શિવમ સોસાયટી, ભીડભંજન મહાદેવ મંદિર નજીક, પારડી), (5)નીપુણા મહેન્‍દ્રસિંહ રાઠોડ (રહે. ઓમ સાઈ વિલા, તીન બંગલો નરોલી રોડ, સેલવાસ), (6)સન્ની ભીખુભાઈ ભીમરા (નિવાસીસુશીલા બંગલો, કારભારીપાડા, ચૌડા, ખેરડી રોડ, હોટેલ હિલ વ્‍યૂ ઉપરાંત, ખાનવેલ) અને (7)મીનાબેન બાબરભાઈ પટેલ (રહેવાસી 945, નવા ફળિયા, નરોલી)ની નિમણૂક કરવામાં આવી છે જેઓ ત્રણ વર્ષ માટે પ્રદેશમાં નોટરી તરીકેની કામગીરી કરી શકશે. જ્‍યારે અગાઉ જે વકીલોને નોટરી તરીકે માન્‍યતા પ્રશાસન દ્વારા આપવામાં આવી હતી જેઓની અવધી પૂર્ણ થઈ છે.

Related posts

ઉમરગામ જીઆઈડીસીમાં પ્રદૂષિત એકમોને સ્‍થાન નહીં છતાં વધી રહેલું પ્રદૂષણનું સ્‍તર

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

vartmanpravah

વાપી બંગાળી સમાજ દ્વારા વીઆઈએ ગ્રાઉન્‍ડમાં અતિ ભવ્‍ય દુર્ગાપૂજાનું આયોજન

vartmanpravah

પોલીટેકનિક, કોલેજ કરાડના કેમ્‍પસમાં આયોજીત 68મી નેશનલ સ્‍કૂલ ગેમ્‍સ (અંડર 17) બોયઝ અને ગર્લ્‍સ ટેબલ ટેનિસ ટુર્નામેન્‍ટ-2024-25માં પ્રથમ ચરણની રમતમાં બોયઝમાં તેલંગાણાની ટીમે અને ગર્લ્‍સમાં પશ્ચિમ બંગાળની ટીમે હાંસલ કર્યા ગોલ્‍ડ મેડલ

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલને લોકસભાની કળષિ, પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ફૂડ પ્રોસેસિંગ સમિતિના સભ્‍ય બનાવાયા

vartmanpravah

Leave a Comment