September 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ખાતે કાળઝાળ ગરમીથી રાહત મેળવવા દરિયામાં ન્હાવાનો લુપ્ત ઉઠાવતા પર્યટકો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23: દીવમાં વેકેશન દરમિયાન પર્યટકો ગરમી થી રાહત મેળવવા કલાકો સુધી દરિયામાં પડ્યા રહેવા નું પસંદ કરી રહયા છે અને ગરમી થી પોતાનો બચાવ કરી રહ્યા છે. હાલ દેશભર માં કાળ ઝાળ ગરમી પડી રહી છે ત્યારે દીવ મા પણ આવનારા પર્યટકો વેકેશન દરમિયાન ગરમી થી રાહત મેળવવા દરિયા નો સહારો લઈ રહ્યા છે, દીવ માં આવેલ પર્યટન સ્થળો માં સૌથી વધુ પર્યટકો દીવ ના નાગવા બીચ પર જોવા મળ્યા લોકો ને ગરમી થી રાહત મેળવવા કલાકો સુધી દરિયા માં જ પડ્યા રહેવા નું પસંદ કરી રહ્યા છે, પર્યટકો નાગવા બીચ પર અનેક રાઇડર્સ નો પણ લુપ્ત ઉઠાવી મોજ મસ્તી કરી રહ્યા છે,

Related posts

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી નવા વર્ષનો સ્‍નેહ મિલન સમારોહ યોજાશે

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

કપરાડાની સરકારી કોલેજમાં આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘ફીટ ઈન્‍ડિયા ફ્રીડમ રન’ યોજાઈ

vartmanpravah

દાનહઃ ગલોન્‍ડાના અથોલા ગામ ખાતે આવેલ અપાર ઈન્‍ડસ્‍ટ્રીઝને જિ.પં.એ પાઠવી કારણદર્શક નોટિસઃ કંપનીને શા માટે સીલ નહીં કરવી? તેના મંગાયા ઉત્તર

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment