October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડના નનકવાડા ખાતેની શાળામાં આયોજીત સી.આર.સી. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ધોડીપાડા અને માંડા શાળાના બાળ વૈજ્ઞાનિકો ઝળક્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલસાડ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ક્‍લસ્‍ટર રિસોર્સ સેન્‍ટર્સ (સી.આર.સી.) કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-2023-24નું આયોજન વલસાડના નનકવાડા પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્‍યું હતું. જેમાં માંડા અને ધોડીપાડાની શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા 22 કળત્તિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી શ્રેષ્ઠ 5-5 કળત્તિઓ હવે બ્‍લોક રિસોર્સસેન્‍ટર્સ(બી.આર.સી.) કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે. આ બંને શાળાના બાળ વૈજ્ઞાનિકોને આયોજકો સહિત શાળાના આચાર્યો અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ક્‍લસ્‍ટર રિસોર્સ સેન્‍ટર્સ (સી.આર.સી.) માંડાના શ્રી ધર્મેશસિંહ હાથ ધરવામાં આવ્‍યું હતું.

Related posts

કપરાડાના નારવડમાં મૃત દિપડાનું ચામડું તથા પંજા કાપી વેચવાની તજવીજ કરતા 7 ઝડપાયા

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો આપેલો સંદેશ

vartmanpravah

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

vartmanpravah

આજે સેલવાસથી કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણ ‘મારી દિકરી સમૃદ્ધ દિકરી અભિયાન’નો આરંભ કરાવશે

vartmanpravah

આજે વલસાડમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાશે

vartmanpravah

ભારતના ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રશાસકશ્રીની શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

Leave a Comment