October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવનો મુખ્‍ય વ્‍યવસાય માછીમારી છે, માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી જૂન, જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ આપવામાં આવ્‍યો છે. દીવ ફિશરીઝ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખ્‍ત મનાઈ ફરમાવવામાં આવી છે, જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ ફોટોને ક્રેન દ્વારા જેટી પર ચડાવવાની કાર્યવાહી હાથ ધરી છે, તારીખ 1 જૂન પહેલા તમામ ફિશીંગ બોટોને જેટી પર ચડાવી દેવાશે અને 61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામા આવશે.

Related posts

દમણ જિ.પં.ની પ્રથમ કારોબારી સમિતિની બેઠકમાં ગ્રામ્‍ય વિસ્‍તારોના અનેક કામો ઉપર મંજૂરીની મહોરઃ જિ.પં. ફરી એકવાર ધબકતી થઈ હોવાનો અહેસાસ

vartmanpravah

શુક્રવારે દમણવાડા પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્‍ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની જન્‍મજયંતિ ઉજવાશે

vartmanpravah

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્‍લીન-અપ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસી સમાજના સહયોગથી આયોજીત ‘વિશ્વ આદિવાસી દિવસ’ના સમારંભમાં દમણ જિલ્લાના આદિવાસી સમાજે એકતા શિસ્‍ત અને ખેલદિલીનો આપેલો પરિચય

vartmanpravah

‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત અભિયાન ધરમપુરના વાઘવળમાં રાજ્‍યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્‍યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000થી વધુ રોપાઓનું પ્‍લાન્‍ટેશન

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

Leave a Comment