January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.22 : લોકસભાની 2024ની ચૂંટણીમાં દાદરા નગર હવેલી બેઠકમાં 6 ઉમેદવારો મેદાનમાં હતા જેમાં આજે ઉમેદવારીપત્રક પરત ખેંચવાના અંતિમ દિવસે એક અપક્ષ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચતાં હવે પાંચ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આજે પરત ખેંચનારા અપક્ષ ઉમેદવારમાં શ્રી રાજેશભાઈ ગાંગોડેનો સમાવેશ થાય છે.
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે ઈન્‍ડિયન નેશનલ કોંગ્રેસના શ્રી અજીત રામજીભાઈ માહલા, ભારતીય જનતા પાર્ટીના ડેલકર કલાબેન મોહનભાઈ, બહુજન સમાજ પાર્ટીના બોરસા સંદીપભાઈ એસ., ભારત આદિવાસી પાર્ટીના કુરાડા દિપકભાઈ અને અપક્ષ શ્રી શૈલેષભાઈ વરઠાનો સમાવેશ થાય છે.

Related posts

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

ચીખલી હાઈવે પર એસટી બસ અને કાર વચ્‍ચે અકસ્‍માત

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ટાપુની મુલાકાત લઈ કુદરતીનજારાનો આવિષ્‍કાર કરતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘ

vartmanpravah

વલસાડ નવા હરિજનવાસમાં રાતે ઘરની બહાર ખુરશીમાં બેઠેલ યુવાન ઉપર બોથડ પદાર્થથી જીવલેણ હૂમલો

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

કૌંચા ગ્રામ પંચાયતના તમામ ગામોમાં ‘‘સરકાર આપકે દ્વાર” શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment