Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા પંચાયત સંચાલિત ખારીવાડ સરકારી પ્રાથમિક શાળામાં લાગેલી આગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15
દમણ જિલ્લા પંચાયત સંચાલિત સરકારી પ્રાથમિક શાળા ખારીવાડીમાં આજે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. પરંતુ જેમની પાસે સરકારી પ્રાથમિક શાળા ખારીવાડી સ્‍કૂલની ચાવીઓ હતી તેમણે જ આગને કાબૂમાં લઈ લીધી હતી. બાંદોડકર સ્‍ટેડિયમ નજીક સરકારી પ્રાથમિક શાળા ખારીવાડી શાળા હોલ આવેલ છે. આ આગની ઘટનામાં શાળામાં રાખેલ કમ્‍પ્‍યુટર, પ્રિન્‍ટર અને અન્‍ય વસ્‍તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ગેરકાયદે તમાકુ પેકીંગ કરતી કંપની ઝડપાઈ : પોલીસે સીલ કરી

vartmanpravah

નાની દમણના કડૈયા માછીવાડ ખાતે અણમોલ સંસ્‍થા દ્વારા યોજાયેલ ત્રિ-દિવસીય સાંસ્‍કૃતિક કાર્યક્રમો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

મોદી સરકારમાં સંઘપ્રદેશનો વહીવટ નેતાલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી-વિકાસલક્ષી રહ્યો

vartmanpravah

કપરાડા નાનાપોંઢા હદમાં આવેલ કોલક નદી ચેકડેમના 33 માંથી 32 દરવાજા ગાયબ થઈ ગયા

vartmanpravah

Leave a Comment