October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રી સી.આર.પાટીલ, મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ

વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ રહ્યા હાજર

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્‍યક્ષ અને કેન્‍દ્રીય જળશક્‍તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ, મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને તેમજ પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રીશ્રી રત્‍નાકરજીની વિષેશ ઉપસ્‍થિતિમાં સંગઠનલક્ષી બેઠકમાં યોજાઈ હતી. જેમાં વલસાડ/ડાંગના સાંસદ સભ્‍યશ્રી ધવલભાઈ પટેલ, ગુજરાતના અન્‍ય ચૂંટાયેલા તમામ સાંસદ સભ્‍યોહાજર રહ્યા હતા. સાંસદો લોકસભામાં પોતાના મતવિસ્‍તારોનું અને ગુજરાતનું પ્રતિનિધિત્‍વ કરી વિકસિત ભારત વિકસિત ગુજરાતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપે તેવું માર્ગદર્શન મેળવ્‍યું હતું.

Related posts

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ વઘઈ બોટાનિકલ ગાર્ડનમાં વિવિધ છોડની પ્રજાતિનો અભ્‍યાસ કર્યો

vartmanpravah

દીવમાં હઝરત બાબા ગૌરનો ઉર્ષ ધામધૂમથી ઉજવામાં આવ્‍યો

vartmanpravah

પારડી ઓવરબ્રિજ પર ચાલતી મીની બસનું ટાયર નીકળ્‍યું: સદનસીબે કોઈ જાનહાની નહિ, સાંજનો સમય હોય ટ્રાફિક જામ

vartmanpravah

ધરમપુરમાં 223મી જલારામ જયંતિની રંગેચંગે ઉજવણી : જલામય બન્‍યું ધરમપુર

vartmanpravah

દાનહના રખોલીમાં પ્રેમી પંખીડાએ કરેલા આત્‍મહત્‍યાના પ્રયાસમાં યુવાનનો ઉગારોઃ યુવતીનું મોત

vartmanpravah

બારસોલ ગામે ફરજ ઉપરના જી.ઈ.બી.ના કર્મચારીને માર મારવાના ગુનામાં ૩ આરોપીઓને ધરમપુરના જ્‍યુડિશિયલ મેજિસ્‍ટ્રેટે ત્રણ વર્ષની સજા ફટકારી

vartmanpravah

Leave a Comment