October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઉપ વન સંરક્ષક રાજકુમારની દિકરી અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ.ની બોર્ડ પરીક્ષામાં ત્રણ વિષયોમાં 100માંથી મેળવેલા 100 ગુણ

બોર્ડના પરિણામમાં ધારવા કરતા ઓછા માર્ક્‍સ આવતા પુનઃ મૂલ્‍યાંકન બાદ આવેલું પરિણામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : દાદરા નગર હવેલી ખાતે રહેતી તથા વાપીની જ્ઞાનધામ સ્‍કૂલની વિદ્યાર્થીની અને સંઘપ્રદેશ પ્રશાસનના વન વિભાગના ઉપ વન સંરક્ષક શ્રી રાજકુમાર -આઈ.એફ.એસ.ની દિકરી કુ. અક્ષયા રાજકુમારે સી.બી.એસ.ઈ. બોર્ડની સિનિયર સ્‍કૂલ સર્ટીફિકેટ એક્‍ઝામિનેશન(એસ.એસ.સી.)2024માં પોતાના માર્ક્‍સનું પુનઃ મૂલ્‍યાંકન કરાવતા બોડની પરીક્ષામાં કુલ ત્રણ વિષયો-પોલીટિકલ સાયન્‍સ, સાયકોલોજી અને ફિઝીકલ એજ્‍યુકેશનમાં 100માંથી 100 ગુણ અને ઇતિહાસ અને અંગ્રેજી વિષયમાં 100માંથી 99 ગુણાંક મેળવી સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવનું પણ નામ રોશન કર્યું છે.

Related posts

ચીખલી પોલીસે નેશનલ હાઈવે પરથી દારૂ ભરેલ આઈસર ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે નાગવા ટેન્‍ટ સીટી, સાઉદવાડી સ્‍કૂલ, સિવરેજવર્ક સાઈટ વગેરે સ્‍થળોનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

દિવાળીના તહેવાર નિમિત્તે વલસાડ એસટી વિભાગ ગ્રુપ બુકિંગ દ્વારા ગામના પાદર સુધી બસની સુવિધા આપશે

vartmanpravah

દાનહના સામરવરણીની એક ખાનગી શાળાના સંચાલક અને શિક્ષકે સગીર વિદ્યાર્થીની સાથે આચરેલું દુષ્‍કર્મઃ બંને આરોપીઓની ધરપકડઃ 3 સપ્‍ટે. સુધી પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

નગરના લોકોના રક્ષણની જવાબદારી ઉઠાવતી પારડી પાલિકા

vartmanpravah

દાનહઃ સરકારી શાળાના શિક્ષકો દ્વારા ખાનગી ટયુશન ચલાવવા બાબતે શિક્ષણ સચિવને કરેલી ફરિયાદ

vartmanpravah

Leave a Comment