August 8, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેલવાસમાં વટ સાવિત્રીએ મહિલાઓએ વડની પૂજા કરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21: સેલવાસમા મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રત નીમીતે મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્‍યમા માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સેલવાસના ગાયત્રી મંદિર નજીક, ઝંડાચોક નજીક કલેક્‍ટર કચેરી નજીક જેવા વિવિધ વિસ્‍તારમાં વડના વૃક્ષની પૂજા કરી પોતાના પતિ અને પરિવારની સુરક્ષા માટેની પ્રાર્થના કરી સુતરની આંટી ફેરવી ફળ અને ફૂલ અને સાડી અર્પણ કરી ઉપવાસ રાખી વ્રતની ઉજવણી કરી હતી.
શાષાોમાં જણાવ્‍યા મુજબ સતી સાવિત્રી પોતાના પતિ સત્‍યવાનને જ્‍યારે યમરાજ લેવા આવે છે ત્‍યારે વડની પુજાના વ્રત પ્રભાવથી સતી સાવિત્રી પોતાના મૃત પતિ સત્‍યવાનને યમરાજ પાસેથી જીવતો પાછો મેળવે છે.

Related posts

કાકડકોપર ગામે સંત પ્રવર શ્રી વિજ્ઞાનદેવજી મહારાજની સંકલ્‍પ યાત્રા કન્‍યાકુમારી થી કાશ્‍મીર વાર્ષિક મહોત્‍સવનો આધ્‍યાત્‍મિક સંદેશ લઈને આવશે

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ અંતર્ગત આયોજીત ‘ઈન્‍ડિયા ડે’ના કાર્યક્રમમાં સેલવાસમાં વિવિધતામાં એકતા, એક ભારત શ્રેષ્‍ઠ ભારતનો જયઘોષ

vartmanpravah

પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા 500 વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડિફેન્‍સ તાલીમ અપાઈ

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું રૂા.3,01,022 કરોડનું બજેટ રજૂ કર્યું

vartmanpravah

વાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્‍તદાન શિબિરમાં 411 યુનિટ રક્‍ત એકત્ર કરાયું

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

Leave a Comment