October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા ઉમરગામના પાલી-કનાડુ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કરાયેલું મફત નોટબૂક વિતરણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.23: છેલ્લા26 વર્ષથી કાર્યરત શ્રી મગનલાલ હરિભાઈ ગાંધી ચેરીટેબલ ટ્રસ્‍ટ, વાપી દ્વારા દ્વારા ગત 22મી જૂનના શનિવારે ઉમરગામ તાલુકાના પાલી-કનાડુ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં બાલવાડીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્‍યે નોટબૂકનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી એન.એમ.ગાંધી ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી એન.એમ.ગાંધીએ જાણકારી આપતા જણાવ્‍યું હતું કે, અમારી સંસ્‍થા છેલ્લા 26 વર્ષથી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબૂક, સ્‍કૂલ સ્‍ટેશનરીનું વિનામૂલ્‍યે વિતરણ કરવા સહિત વિદ્યાર્થીઓના આરોગ્‍ય સંબંધિત કિસ્‍સામાં મેડિકલ બિલમાં પણ મદદ કરી રહી છે.

Related posts

દાનહમાં ઉત્‍સાહભેર રક્ષાબંધનની કરાયેલી ઉજવણી

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણી લગભગ માત્ર ઔપચારિકઃ દમણ-દીવ બેઠક માટે ચાલી રહેલો તેજ ગતિથી અંડરકરંટ

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે.પી.નડ્ડાને દીવ ન.પા.માં મળેલા વિજયની આપેલી જાણકારી 

vartmanpravah

માંગીલાલ શર્મા પરિવાર અને હરીશ આર્ટ વાપી દ્વારા ધરમપુરના માલનપાડા શ્રી રામેશ્વર માધ્‍યમિક શાળામાં ધાબળા વિતરણ કરાયા

vartmanpravah

વાપી બલીઠા હાઈવે ઉપર રેલવે પાટામાં કાર ફસાઈ જતા રેલ વહેવાર પ્રભાવિત થયો

vartmanpravah

Leave a Comment