October 26, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ જિલ્લા હળપતિ સમાજના પ્રમુખ પદે વિક્રમ હળપતિની કરાયેલી નિમણૂક

પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપના પદાધિકારીઓએ શાલ ઓઢાડી વિક્રમ હળપતિનું કરેલું સન્‍માન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ,તા.25: ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણ-દીવપ્રદેશ અનુસૂચિત જન જાતિ મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી વિક્રમ હળપતિની દમણ જિલ્લાં હળપતિ સમાજના પ્રમુખ તરીકે નિયુક્‍તિ કરવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપ કાર્યાલય નાની દમણ ખાતે ભાજપના આગેવાનો દ્વારા શ્રી વિક્રમ હળપતિને શાલ ઓઢાડીને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ, શ્રી મહેશભાઈ આગરિયા, દમણ જિલ્લાં ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી રેલવે પુલનો પૂર્વ હિસ્‍સો તોડવાની કામગીરી મહદ્‌અંશે પુરી : સમય અવધિમાં પુલ તૈયાર થવાની વકી

vartmanpravah

હાલમાં જ દમણ જિલ્લામાં પાંચ ગુંઠા સુધીની જમીનમાં પોતાનું ઘર બનાવવા પ્‍લાન પાસ કરવામાંથી મુક્‍તિ આપવામાં આવી છે ત્‍યારે દાનહના લોકો માટે પણ ઘર બનાવવા હેતુ વન ટાઈમ સેટલમેન્‍ટ પોલીસી બનાવી 4(6)કેસનો ઉકેલ લાવવા શિવસેના પ્રમુખ શ્વેતલ ભટ્ટે પ્રશાસકશ્રીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

સેલવાસઃ આમલી વિસ્‍તારની રિદ્વિ સિદ્ધિ પ્રા.લિ. કંપનીમાં ગત મોડી રાત્રિએ ભડકી ઉઠેલી આગ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

આરોગ્‍ય સુવિધાના ક્ષેત્રે શ્રેષ્‍ઠ દેખાવ કરવા બદલ ભારત સરકારના આરોગ્‍ય મંત્રાલય દ્વારા કચીગામ પ્રાઈમરી હેલ્‍થ સેન્‍ટર પુરસ્‍કૃત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ આરોગ્‍ય વિભાગને મળેલી રાષ્‍ટ્રીય સ્‍તરે એક સાથે બે સફળતા

vartmanpravah

Leave a Comment