September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડામાં મહિલા સહાયતા કેન્‍દ્રનું ઉદઘાટન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.02: કપરાડા પોલીસ સ્‍ટેશન ખાતે નવા પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્‍ટર (મહિલા સહાયતા કેન્‍દ્ર)નું ઉદ્દઘાટન કપરાડા તાલુકા પંચાયતના સભ્‍ય સીતારામભાઈ એમ. ચૌધરી દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી શ્વેતા આર. દેસાઈ, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી કમલેશ એ. ગિરાસે, કપરાડા પીએસઆઈ એલ. એસ. પટેલ, કપરાડા તાલુકા પંચાયત સદસ્‍ય ધયત્રીબેન એ. ગાયકવાડ, બજાર સમિતિ સદસ્‍ય મનીષભાઈ એમ. ભરસટ, કપરાડા સરપંચ શાંતિબેન બી. મુહૂડકર, કપરાડા પોલીસ સ્‍ટેશન સ્‍ટાફ, ડિસ્‍ટ્રિક્‍ટ હબ ફોર એમ્‍પાવરમેન્‍ટ ઓફ વિમેન સ્‍ટાફ, પોલીસ બેઇઝડ સપોર્ટ સેન્‍ટર સ્‍ટાફ, સખી વન સ્‍ટોપ સેન્‍ટર સ્‍ટાફ અને લાભાર્થીઓᅠહાજરᅠરહ્યા હતા.

Related posts

પારડીના કોટલાવ ખાતેથી કુટણખાનું ઝડપાયુ: ત્રણ લલનાને મુક્‍ત કરી, બે ગ્રાહક તથા સંચાલક મહિલાની ધરપકડ

vartmanpravah

વર્ષો જૂની પરંપરા ફરીથી તાજી કરાવતો જગતનો તાત

vartmanpravah

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

vartmanpravah

દાનહ વન વિભાગની ટીમે ખરડપાડા ગામે જંગલમાંથી સાગના લાકડા કાપતા ઈસમની કરી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

વલસાડ ડુંગરી હાઈવે બ્રિજ ઉપર સ્‍લેબ તૂટી પડતા ભંગાણ સર્જાયું : ટ્રાફિક પ્રભાવિત

vartmanpravah

Leave a Comment