October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી પોલીસ સ્‍ટેશન પાસે માનસિક બીમાર યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.05: ચીખલીના થાલા ગામે જયદીપ સિનેમા વિસ્‍તારમાં રહેતો ભીખુભાઈ બાબુભાઈ હળપતિ (ઉ.વ-42) જે ઘણા સમયથી દારૂનું સેવન કરવાની ટેવ હોય અને માનસિક રીતે બીમાર રહેતા જેની દવા પણ ચાલુ હતી. ત્‍યારે ગુરૂવારની બપોરના સમયે કોઈ કારણોસર ભીખુ હળપતિ ચીખલી પોલીસ સ્‍ટેશનની બાજુમાં આવેલ મહિલા મંડળ હોલના દરવાજાની ગ્રીલ સાથે પોતાના શર્ટનો એક છેડો બાંધી બીજો છેડો ગળે બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા બનાવ અંગેની ફરિયાદ મરનારની બહેન કંચબેન મુકેશભાઈ હળપતિ (ઉ.વ-42) (રહે.કુકેરી વાસલી ફળીયા તા.ચીખલી) એ કરતા વધુ તપાસ હે.કો-સંદીપસિંહ ભૂપતસિંહ કરી રહ્યા છે.

Related posts

દમણ અને સેલવાસમાં સીબીઆઈના બે દિવસીય જાગૃતિ અને ફરિયાદ કેમ્‍પનો આરંભ

vartmanpravah

કરચોંડ જિલ્લા પંચાયતના સભ્‍ય ભગવાન બાતરીએ 120 કાર્યકર્તાઓ સાથે વિધાનસભા જોવા ગાંધીનગરની મુલાકાતે

vartmanpravah

દાનહ પ્રશાસન દ્વારા સેલવાસમાં બે ઠેકાણે ગેરકાયદેસરના બાંધકામો તોડી પડાયા

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં ‘‘મારી શાળા – હરિયાળી શાળા” અંતર્ગત યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

Leave a Comment