September 5, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુર મોટી ઢોલડુંગરીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: આજરોજ તા.03-07-2024 ના દિને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે અતુલ ફાઉન્‍ડેશન વલસાડ અને કોહેઝન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ ધરમપુર દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. આપણી પૃથ્‍વી પર વધતું જતું કાર્બન ડાયોક્‍સાઈડનું પ્રમાણને ઘટાડવા અને ઓક્‍સિજન વાયુનું પ્રમાણ વધારવા અને આપણી પ્રકૃતિ બચાવા માટેનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો. જ્‍યાં ગામના ડેપ્‍યુટી સરપંચ વિલિયમ પટેલ, ગ્રામ પંચાયતના સભ્‍ય મગનભાઈ, ગ્રામ પંચાયતના સભ્‍ય જયેશભાઈ અને ગ્રામજનો સાથે સહકારમાં જોડાયા હતા.

Related posts

વાપી હાઈવે બલીઠા નજીક કન્‍ટેઈનર ટક્કરમાં પારડીના યુવકનું ઘટના સ્‍થળે જ કમકમાટીભર્યુ મોત

vartmanpravah

વાપી બલીઠામાં ટ્રાન્‍સપોર્ટરને ધમકી આપી 10 લાખની ખંડણી માંગનારા દમણના પાંચ આરોપી ઝડપાયા

vartmanpravah

સેલ્‍યુટ તિરંગા સંસ્‍થા દ્વારા ન્‍યુ દિલ્‍હી ખાતે રાષ્‍ટ્રીય મહિલા સંમેલન યોજાયું

vartmanpravah

દાનહમાં શુક્રવારે ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

ધરમપુર માલનપાડા મોડેલ સ્કુલ ખાતે “મેન્સ્ટ્રુઅલ હાઈજીન દિવસ” ની ૧૩૫ વિદ્યાર્થીનીઓ સાથે ઉજવણી

vartmanpravah

Leave a Comment