July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આંતલિયા – ઉંડાચ વચ્‍ચે કાવેરી નદી પર આવેલ પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

ચીખલી (વંકાલ), તા.04: ઉપરવાસ  સહિત જિલ્લામાં  બે દિવસથી ધોધમાર વરસાદનેપગલે નદીઓમાં ઘોડાપૂર જેવી સ્‍થિતિ સર્જાઈ રહી છે જેને લીધે ગણદેવી તાલુકાના આંતલિયા ગામેથી પસાર થતી કાવેરી નદીનો જૂનો પુલ બે દિવસથી પાણીમાં ગરકાવ થતા ઉંડાચ – જેસીયા સહિત  ગામના લોકોએ બિલિમોરા તેમજ ગણદેવી તાલુકામાં પહોંચવા માટે આશરે 20 કિલોમીટર જેટલો ચકરાવો ફરીને નોકરી ધંધા તેમજ સ્‍કૂલમાં ભણતા બાળકોએ મુશ્‍કેલી વેઠવાની નોબત આવી છે.

Related posts

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

વલસાડ પોલીસે પ્રોહિબિશન ગુનામાં ઝડપાડેલ બે કરોડ દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવ્‍યું

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રાષ્‍ટ્ર નિર્માતા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલે જયંતિની ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ શખ્‍સનો કાર્ડ બદલી ઠગે પૈસા ઉપાડી લીધા

vartmanpravah

ગણદેવીના કેસલી ગામથી પસાર થતી કેનાલમાં ઠેર-ઠેર તિરાડો પડતાં તકલાદી કામોની ખુલેલી પોલ

vartmanpravah

Leave a Comment