Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધોધમાર વરસાદથી નવસારી જિલ્લા પંચાયત વિભાગના 64 રસ્‍તાઓ બંધ

ગણદેવી તાલુકાના 17, ચીખલી તાલુકાના 15, ખેરગામ તાલુકાના 03 અને વાંસદા તાલુકાના 19 રસ્‍તાઓ મળી જિલ્લાના કુલ-64 માર્ગો બંધ 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.04: તાજેતરમાં સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે નવસારી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવવાથી તેમજ વાંસદા તાલુકામાં આવેલ બંને ડેમો ઓવરફલો થવાથી ભારે પાણીના પ્રવાહને કારણે પંચાયત વિભાગના અનેક રસ્‍તાઓ તેમજ નાળા/પુલો ઉપરથી પાણી વહી રહ્યા છે. આજરોજ પંચાયત વિભાગના 64 જેટલા રસ્‍તાઓ ઓવરટોપીંગના કારણે અવરોધાયા હતાં.

Related posts

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીક્‍ટ કોર્ટ ખાતે યોજાયેલી લોક અદાલતમાં 79 કેસોનો કરાયેલો નિકાલઃ 1,38,76,915.7 રૂપિયાનીકરાયેલી રિક્‍વરી

vartmanpravah

નવસારી જિલ્લામાં આયુષ્‍માન કાર્ડમાં આવતી ભૂલો આયુષ્‍માન એપમાં સુધારો ન થતાં લાભાર્થીઓને લાભથી વંચિત રહેવાની નોબત

vartmanpravah

છીરી ખાતે જાળમાં ફસાયેલ અત્‍યંત ઝેરી રસેલ વાઈપર સાપનુ રેસ્‍કયું

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલની પ્રતિષ્‍ઠાને ખરાબ કરવાનું કાવતરૂં: ઉદ્યોગપતિઓ પાસે અજ્ઞાત લોકો દ્વારા સાંસદના નામ ઉપર મંગાતા પૈસા

vartmanpravah

વાપીમાં પોલીસે અનોખી રક્ષાબંધન ઉજવી મહિલા પોલીસે વાહન ચાલકોને રાખડી બાંધી

vartmanpravah

Leave a Comment