September 12, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્‍સિપલ ડૉ. દિપક ધોબીના અધ્‍યક્ષસ્‍થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્‍ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્‍ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી શ્‍ઞ્‍ઘ્‍ (યુનિવર્સિટી ગ્રાન્‍ટ્‍સ કમિશન) અને સેન્‍ટર ફોર યુથ (ઘ્‍4ળ્‍) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્‍તવ્‍ય આપ્‍યું હતું. વિદ્યાર્થીઓને એન્‍ટિ-રેગિંગ વિષય પર શ્‍ઞ્‍ઘ્‍ અને પ્‍ણ્‍ય્‍ઝ, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્‍મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્‍ય સ્‍ટાફ સભ્‍યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી.

Related posts

દાનહ જિ.પં.ની ચૂંટાયેલી પાંખની ઉદાસિનતાથી ઈરીગેશન વિભાગના 400થી વધુ કર્મીઓ છેલ્લા 4 મહિનાથી પગારથી વંચિત

vartmanpravah

નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા યોજાયેલ આંતર પોલીટેકનીક ચેસની સ્‍પર્ધામાં પરીયાની ટીમ વિજેતા

vartmanpravah

ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી

vartmanpravah

દમણ પોલીકેબ કંપની દ્વારા સ્‍વાતંત્ર્ય દિવસની કરાયેલી આનંદ-ઉત્‍સાહથી ઉજવણી

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

ગેરકાયદેસર દુકાનમાં પ્રવેશી તોડફોડ કરનાર જમીન માલિકો જેલભેગા

vartmanpravah

Leave a Comment