Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દમણમાં બાબા રામદેવ પીરની જન્‍મજયંતિ નિમિત્તે પદયાત્રા નિકળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: કેન્‍દ્રશાસિત પ્રદેશ દમણમાં બાબા રામદેવ પીરની ભાદરવી બીજના પવિત્ર પર્વ નિમિત્તે દમણથી વાપીના નામધા ખાતે રામદેવ પીર બાબા મંદિર પરિસર સુધી ધ્‍વજા સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન ગ્રામજનોએ વિવિધ સ્‍થળોએ ફુલોની વર્ષા કરી પદયાત્રાનું સ્‍વાગત કર્યું હતું. આ પદયાત્રા દમણના ભીમપોરથી સોમનાથ થઈને વાપીના નામધામાં બાબા રામદેવ પીરના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. જેમાં દમણમાં સ્‍થાયીરાજસ્‍થાની સમુદાયના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ પીર મંદિરના સાનિધ્‍યમાં ગત રાત્રે કલાકારો દ્વારા ભજન સંધ્‍યાનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આજે મહા આરતી બાદ તમામ ભક્‍તોને ગુરુની પ્રસાદી આપવામાં આવી હતી.

Related posts

રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે વાપી નોટીફાઇડ એરિયા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં તૈયાર થયેલ આદ્યુનિક ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરતા રાજયના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

તા.૧૯મીએ વલસાડ ખાતે રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ક્રેડિટ કેમ્‍પ યોજાશે

vartmanpravah

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં 10મા આંતરરાષ્‍ટ્રીય યોગા દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

‘કરુણા ફાઉન્‍ડેશન’ દ્વારા અષાઢી બીજ તથા ગુરૂપૂર્ણીમાનાં પવિત્ર તહેવાર સંદર્ભે કતલખાના, નોનવેજનાં તમામ વેચાણ બંધ રખાવવા ગુજરાત સરકારને રજૂઆત

vartmanpravah

Leave a Comment