October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

દમણ પોલીસે 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં છાપો મારી ગેરકાયદે ચાલતા ઝડપેલા હુક્કાબાર

મોટી દમણના જમ્‍પોર રોડ ખાતેની એક હોટલમાં દર શનિ અને રવિવારે ‘પોલીસની વિશેષ પરવાનગી’થી ધબકી રહેલો હુક્કાબાર અને અન્‍ય પ્રવૃત્તિઓ


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : દમણ પોલીસે કોઈપણ પ્રકારની પરવાનગી વગર હુક્કાબાર ચલાવી રહેલ 3 જેટલા બાર અને રેસ્‍ટોરન્‍ટમાં દરોડો પાડી કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાભેલ સ્‍થિત તેજલ બાર, નાની દમણ ખાતે કારમોસ બાર અને કે.સી. બારમાં નશાકારક પદાર્થ અને તેને સેવન કરવાવાળી સામગ્રીમાં 14 નંગ હુક્કા, 11 બોક્‍સ હુક્કા ફલેવર અને 18 નંગ હુક્કા પાઈપને બરામદ કરવામાં આવ્‍યા છે.
મોટી દમણ જમ્‍પોર રોડ ખાતે આવેલ એક હોટલમાં પણ શનિ અને રવિવાર દરમિયાન મોટાપાયે હુક્કાબાર સહિતની અનેક પ્રવૃત્તિઓ ‘પોલીસની પરવાનગી’ સાથે ચાલી રહી હોવાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે.

Related posts

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

ધરમપુર નજીકના વાંકલ ગામની અજીબોગરીબ ઘટના: ત્રણ વર્ષે થયું માતા-દીકરાનું મિલન, આંખ ભીની કરે એવો નજારો

vartmanpravah

પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત લવાછા પીએચસી કેન્‍દ્રમાં 40 જરૂરીયાતમંદ ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

રાજ્યકક્ષાની હેકેથોનમાં ગવર્મેન્ટ એન્જિનિયરીંગ કોલેજ વલસાડના પ્રોજેક્ટને પ્રથમ સ્થાન

vartmanpravah

વાપીના હાર્દ ગણાતા ચલા ખાતે એમ.ડી.સ્‍કીન ડો. ખુશ્‍બુ મોડાસિયાના સ્‍કીન ઝેન ક્‍લિનીકનો શુભારંભ

vartmanpravah

Leave a Comment