June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.17: દેશના યશસ્‍વી વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે તાલુકામાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ચાહકો દ્વારા કેક કાપી ધામધૂમથી જન્‍મ દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી હતી.
જ્‍યારે ચીખલી તાલુકાના વંકાલ વજીફા ગામનાં જિલ્લા ભાજપ કિસાન મોરચાના આઇટી સેલનાં ઈન્‍ચાર્જ દિપકભાઈ સોલંકી સાથે તાલુકા પંચાયત સભ્‍ય ધર્મેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મીડિયા સેલના મયુરભાઈ દેસાઈ, ઘેજના યુવા અગ્રણી જીગાભાઈ સહીતના સાથે કેક કાપી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ચીખલી બસ સ્‍ટેન્‍ડ પાસે વંકાલ ગામના રિક્ષા ચાલક સુમનભાઈબાવાભાઈ પટેલ દ્વારા તેમના મોદી રથ સાથે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીનું વીશાળ કટ આઉટ મૂકી અન્‍ય સાથી રીક્ષા ચાલકોની ઉપસ્‍થિતિમાં દર વર્ષની જેમ નાની બાળકી પાસે કેક કપાવી મીઠાઈ વહેંચી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસની ઉજવણી કરી તેમના દીધાર્યું માટે પ્રાર્થના કરી હતી.

Related posts

મોદી સરકારના 9 વર્ષના કાર્યકાળના ઉપલક્ષમાં દાનહમાં જિલ્લા પંચાયતના તમામ સભ્‍યો એક ટીમ બની મોદી સરકારની લોક કલ્‍યાણકારી કામગીરીની જાણકારી જનજન સુધી પહોંચાડશે

vartmanpravah

ધરમપુરની સ્‍ટેટ હોસ્‍પિટલમાં દીકરી વધામણાં કીટ વિતરણ કરાયું

vartmanpravah

દમણ જિલ્લા ભાજપના સંગઠન પર્વના ઉપલક્ષમાં કાર્યશાળાનું કરાયું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલી વારલી સમાજ દ્વારા પ્રદેશમાં શિક્ષણની જાગૃતિ માટે મસાટ ખાતે યોજાયેલી બેઠક

vartmanpravah

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

સેલવાસમાં ‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’ અંતર્ગત દિવ્‍યાંગ નાગરિકોને સહાયક ઉપકરણ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment