January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

દમણ આંટિયાવાડના સરપંચે સમુહ ભોજનનું આયોજન કરી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની કરેલી ઉજવણી

સરપંચ ઉર્વશીબેન પટેલે ગામલોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્‍ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.17 : દમણના આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ ઉપક્રમે પોતાની પંચાયત વિસ્‍તારના લોકો માટે સમુહ ભોજનનું આયોજન કર્યું હતું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના દીર્ઘાયુ નિરોગી અને તેજસ્‍વી ભવિષ્‍યની કામના કરી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે લોકોને પોતાનું ઘર, સોસાયટીઓ, રુમ, ચાલો, ફેક્‍ટરીઓમાં સાફ-સફાઈ રાખી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના સ્‍વચ્‍છ ભારત સંદેશને સાકાર કરવા પ્રેરિત કર્યા હતા.

Related posts

બુલેટ ટ્રેન, એક્‍સપ્રેસ હાઈવે, ગોલ્‍ડન કોરીડોર જેવા મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટ્‍સથી વલસાડ જિલ્લો-સંઘ પ્રદેશ ચંગા ચંગા

vartmanpravah

વાપીમાં કાર ચોરવા તસ્‍કરો સોસાયટીમાં ઘૂસ્‍યા: કાર ચોરીનો મેળ નહી પડતા જે મળ્‍યુ તે લઈ ભાગી છૂટયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્‍ટરો દવાખાનું બંધ કરી પલાયન

vartmanpravah

આજથી બોરડી ખાતે ચીકુ ફેસ્‍ટિવલનો થનારો પ્રારંભ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

..લ્‍યો આ બાજુ તો કોઈ નથી..! ક્‍યાંક કપાઈ ગયા ક્‍યાંક અટવાઈ ગયા

vartmanpravah

Leave a Comment