Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી એલજી હરિયા શાળા પાલિકા સ્‍વચ્‍છતા સર્વક્ષણ શાળા કેટેગરીમાં પ્રથમ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપી નગરપાલિકા દ્વારા મેરા શહેર મેરી પહેચાન-2024 અંતર્ગત સ્‍વચ્‍છતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્‍યું હતું. અને આ સર્વેક્ષણમાં વાપીની શ્રી એલજી હરિઆ મલ્‍ટિપર્પઝ શાળાએ ખાનગી શાળાઓની કેટેગરીમાં સ્‍વચ્‍છતાના તમામ માપદંડો પૂર્ણ કરી પ્રથમ પુરસ્‍કાર પ્રાપ્ત કર્યો છે. વાપી નગરપાલિકા દ્વારા શાળાને પ્રથમ પુરસ્‍કાર માટે પ્રમાણપત્ર એનાયત કરી શાળાના આચાર્યા શ્રીમતી બીની પૌલ અને એચ.આર. અને એડમિન હેડ શ્રી વિજય રાઉન્‍ડલને શુભેચ્‍છા પાઠવી અને શાળા દરેક પ્રવૃત્તિઓમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભકામના વ્‍યક્‍ત કરી હતી. શાળાના મેનેજમેન્‍ટ અને ટ્રસ્‍ટીગણે પણ શાળાને મળેલ પુરસ્‍કાર માટે સૌને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

દમણમાં 14, દાનહમાં ર4 અને દીવમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

ખેરગામ તાલુકામાં રૂા.1025લાખના ખર્ચે રસ્‍તાઓ અને મકાનોના ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાયા

vartmanpravah

વહેલી સવારે પારડી હાઈવે સ્‍થિત રોહિત ખાડી પાસે 5 વાહનો વચ્‍ચે અકસ્‍માત: મુંબઈ તરફના ટ્રેક પર સર્જાયો ભારે ટ્રાફિક જામ

vartmanpravah

વાપી બલીઠા રેલવે પાટા ઉપરથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૃતક વોર્ડ નં.7 ભાજપ બુથ પ્રમુખ હતો

vartmanpravah

ભિલાડથી સુરભીકુમારી ગુમ

vartmanpravah

રાજભાષા વિભાગ દીવ દ્વારા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા દીવમાં ‘‘હિન્‍દી નિબંધ લેખન – સ્‍પર્ધા”નું કરવામાં આવ્‍યું આયોજન

vartmanpravah

Leave a Comment