November 15, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

અમૃત સરોવર મિશન હેઠળ દાનહમાં જિ.પં. દ્વારા નિર્માણ થતી જન ભાગીદારીથી જળ ભાગીદારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત દ્વારા અમૃત સરોવર મિશન હેઠળ ‘મનરેગા’ યોજના અંતર્ગત પ્રદેશમાં નદીઓ ઉપર પચાસથી વધુ અમૃત સરોવર-ચેકડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં સુરંગી અને આંબોલીમાં નિર્માણ પામી રહેલા અમૃત સરોવર-ચેકડેમ થકી ગામના લોકો રોજગારી મેળવી રહ્યા છે.
અમૃત સરોવર-ચેકડેમ યોજના દ્વારા પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે જેથી બોર અને કૂવાના જળસ્‍તરો ઊંચા આવી રહ્યા છે અને પીવાના પાણી-સિંચાઈની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમૃત સરોવરનું નિર્માણ અને તેનું સંરક્ષણ કરી સામુહિક સરોવરનું નદીઓ સાથે જોડાણ કરી જળ ક્ષેત્રના વિકાસને પ્રોત્‍સાહન આપવાનો પ્રયાસ દાનહ જિ.પં. દ્વારા કરવામાં આવી રહ્યો છે.

Related posts

ભીલાડ પોલીસ વાહન ડીટેન યાર્ડમાં આગ લાગીઃ 20 જેટલા વાહનો આગની લપેટમાં

vartmanpravah

એક મહિના પહેલાં વલસાડ માલવણમાં ડિકમ્‍પોઝ હાલતમાં મળેલી મહિલાની લાશનો હત્‍યાનો ભેદ ખુલ્‍યો

vartmanpravah

દમણમાં કોરોનાના બે પોઝિટિવ કેસ મળતાં તહેવારની મોસમમાં ચિંતાનું કિરણઃ દાનહમાં શૂન્‍ય

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપર ટેમ્‍પો અને કન્‍ટેનર વચ્‍ચે થયેલા ટ્રીપલ અકસ્‍માતમાં ત્રણના મોત, ચાર ઘાયલ

vartmanpravah

ચારધામની યાત્રા પર ગયેલા વાપી અંબામાતા મંદિરનાપૂર્વ પૂજારીનું હૃદય રોગથી ગંગોત્રી નજીક મોત

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

Leave a Comment