October 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ નગરપાલિકા દ્વારા નડતરરૂપ કેટલાક દબાણો દૂર કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : સેલવાસ નગરપાલિકા દ્વારા આજે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં નગરપાલિકા દ્વારા સૌપ્રથમ દુકાનદારો અને પથ વિક્રેતાઓને અનધિકૃત અતિક્રમણ હટાવવા માટે ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈએ પણ ગેરકાયદેસર દબાણો હટાવ્‍યા ન હતા, જેથી પાલિકા દ્વારા કિલવણી નાકા વિસ્‍તારમાંગેરકાયદેસર અતિક્રમણને દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. દુકાનદારો અને પથવિક્રેતાઓ પોતે જ ગેરકાયદેસર દબાણને હટાવી દે અને પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકનો ઉપયોગ ન કરે નહિ, નહીંતો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાની ન.પા.એ આપેલી ચિમકી

Related posts

કોરોનાની પૂર્વ તૈયારીઃ વલસાડ જિલ્લાની સરકારી હોસ્‍પિટલોમાં આરોગ્‍ય સુવિધાની ચકાસણી માટે મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

વાપી ચણોદ કોલોનીમાં ટ્રાન્‍સપોર્ટમાં નોકરી કરતા આધેડે ફાંસો ખાઈ આપઘાત કર્યો: મૃતકના ભાઈએ પોલીસને જાણ કરી

vartmanpravah

vartmanpravah

વલસાડ નગરપાલિકાના એન્‍ક્રોયમેન્‍ટ ઈન્‍સ્‍પેક્‍ટર મહેશકુમાર ઉર્ફે મુન્ના ધનસુખ ચૌહાણ વિરુદ્ધ એસીબીએ રૂા.2000 ની લાંચનો ગુન્‍હો દાખલ કર્યો

vartmanpravah

વરિષ્‍ઠ આઈ.એ.એસ. અધિકારી ડો. એ.મુથમ્‍માને રિલીવ કરાતા તેમના વિભાગોની કરાયેલી ફાળવણી સંઘપ્રદેશના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગનો અખત્‍યાર પ્રશાસકશ્રીના સલાહકાર વિકાસ આનંદ સંભાળશે

vartmanpravah

આસ્‍થા : દ.ગુજરાતમાં સૌ પ્રથમ વાપીના મહાકાળી મંદિરમાં શામળાજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાયો

vartmanpravah

Leave a Comment