(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી ચણોદ ખાતે રહેતો એક વિદ્યાર્થીને એસ.ટી. પ્રત્યેની લાગણી તમે જોઈ શકો છો. આ વિદ્યાર્થી લાઈન્સ ક્લબ સેલવાસ ખાતે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરતો વિદ્યાર્થી દતાજી પાંચાલ દ્વારા વાપી ડેપોની સેલવાસ સોમનાથ, સેલવાસ ધૂળિયા, સેલવાસ સાવરકુંલાના રૂટ બોર્ડ વાપી ડેપોને ભેટ કરવામાં આવેલ છે. વાપી ડેપોના કર્મચારી દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરેલ છે. જે એસ.ટી. પ્રત્યેની લાગણી દર્શાવી જે અભિનંદનને પાત્ર છે.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2023/07/WhatsApp-Image-2023-07-21-at-7.11.56-PM.jpeg)