October 15, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.15: ચીખલી નજીક રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ સ્‍થિત મલવાડા ફાટક પાસે હાઇવે ઓથોરિટી દ્વારા આરસીસી ગટરનું નિર્માણ કરાયા બાદ માટી પુરાણ ન કરાતાવાહન ચાલકોના માથે અકસ્‍માતનું જોખમ ટોળાઈ રહ્યું છે. આરસીસી ગટરની દીવાલ અને સર્વિસ રોડ વચ્‍ચેની જગ્‍યા માટી પુરાણ ના કારણે ખુલ્લી છે. હાઇવે ઓથોરિટીની એજન્‍સી દ્વારા બેરીકેટ કે ચેતવણીદર્શક બોર્ડ મૂકવાની પણ તસ્‍દી લેવાતી નથી ત્‍યારે મલવાડા ફાટક આગળની આવી બેદરકારી કોઈ નિર્દોષ માટે જીવલેણ પુરવાર થઈ શકે છે.

Related posts

સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા દાનહ અને દમણ દીવમાંઆંતરરાષ્‍ટ્રીય નશા નિષેધ દિવસ મનાવવામાં આવ્‍યો

vartmanpravah

સેલવાસ ન.પા. દ્વારા સ્‍વચ્‍છતા પતંગ ફેસ્‍ટીવલનું આયોજન કરાયું

vartmanpravah

વાપી ચલા પ્રમુખ ઓરા ટાઉનશીપ ફલેટ ધારકોનો ડેવલોપર વિરૂધ્‍ધ હલ્લાબોલ : મામલો ઉગ્ર બનતા પોલીસ દોડી

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

ખેતીવાડી-ઉદ્યોગો અને પ્રજા માટે જીવાદોરી સમાન ગણાતો વલસાડનો મધુબન ડેમ છલકાતા મન મોહક બન્‍યો

vartmanpravah

Leave a Comment