July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ રક્ષાબંધન નિમિત્તે રાખડી મોકલવા બદલ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાનો માનેલો આભાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06 : દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ અને પ્રદેશની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા સક્રિય એવા શ્રીમતી સિમ્‍પલબેન કાટેલા અને તેમની ટીમે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનના અવસરે દેશના યશસ્‍વી પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીને પ્રદેશની દરેક બહેનો તરફથી રાખડી મોકલવામાં આવી હતી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પોતાના અત્‍યંત વ્‍યસ્‍ત સમયમાંથી સમય કાઢી રાખડી મોકલવા બદલ શ્રીમતીસિમ્‍પલબેન કાટેલાનો આભાર પ્રગટ કરતો પત્ર પાઠવી પ્રદેશની નારી શક્‍તિ પ્રત્‍યે આદર અને સન્‍માનની લાગણી વ્‍યક્‍ત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની નાની નાની બાબતો પ્રત્‍યે પણ રખાતી કાળજીથી પ્રદેશની મહિલાઓ વતી પ્રદેશ ભાજપ મહિલા મોરચાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનો આભાર પ્રગટ કર્યો હતો.

Related posts

દાનહ જિલ્લા પંચાયતમાં ભાજપ હાઈકમાન્‍ડ પોતાના પ્રતિક ઉપર ચૂંટાયેલા સભ્‍યને જિ.પં.ના પ્રમુખ બનાવવાનો હઠાગ્રહ રાખે તો સામરવરણીના ભગુભાઈ પટેલને તક મળવાની પ્રબળ સંભાવના

vartmanpravah

નરોલીઃ મોતને આમંત્રણ આપતું બાંધકામ

vartmanpravah

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સેલવાસ-નરોલી ચાર રસ્‍તા નજીક અચાનક તૂટી પડેલું લીમડાનું ઝાડ

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

સેલવાસના સસ્‍પેન્‍ડેડ મામલતદાર ટી.એસ.શર્મા અને ખાનવેલના એલ.આર.ઓ. બ્રિજેશ ભંડારીની પોલીસે કરેલી ધરપકડઃ 6 દિવસના પોલીસ રિમાન્‍ડ

vartmanpravah

Leave a Comment