July 21, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા ગરબાની રમઝટ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપીમાં વસતા કચ્‍છ કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 55 વર્ષથી લીંબાણી હાઉસ કોપરલી રોડ પર નવરાત્રીનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ, મહીલાઓ, સમાજના મોભીઓ, વડીલો, પ્રાચીન-અર્વાચીન ગરબાની જમાવટ કરી રહ્યા છે. છેલ્લા 55 વર્ષથી હિન્‍દુ સંસ્‍કૃતિનું જતન જળવાઈ રહે તે રીતે સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે. સમાજના યુવાનો અહીં જ નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવે છે. આ પ્રસંગે સમાજના મોભી શ્રી હંસરાજભાઈએ જણાવ્‍યું કે, અહીંયા અમો પારંપારીક ગરબા તેમજ માતાજીના જ ગુણગાન ગાયને નવરાત્રી મહોત્‍સવ ઉજવીએ છીએ.

Related posts

પારડી જીઆઈડીસીની કલાનિધિ કંપનીમાં ભીષણ આગ લાગતાં કંપની બળીને ખાખ

vartmanpravah

જયેષ્ઠ નાગરિક (પેન્શન) મંડળની 5 જૂને સભા યોજાશે

vartmanpravah

કરમખલ-પીપરીયામાં રેસિડેન્‍ટ સ્‍કીમ ચાલુ કરી ફલેટ ધારકોના કરોડો ચાઉ કરનાર બિલ્‍ડરની ધરપકડ

vartmanpravah

દમણગંગા નદી પુલ નજીક કાર ચાલકે સ્‍ટીયરીંગ પર કાબુ ગુમાવતા કાર ગટરમાં પલ્‍ટી

vartmanpravah

પિપરિયા પર હુમલો – 31 જુલાઈ સવારના સાત વાગ્‍યે હુમલો શરૂ થયો હતો ત્‍યારથી અત્‍યાર સુધી કોઈના પેટમાં અન્નનો એક દાણો પણ ગયો ન હતો

vartmanpravah

નાનાપોંઢા નાસિક માર્ગ અને ચિવલ નજીક રોડ ઉપર અકસ્‍માતમાં બે મોત

vartmanpravah

Leave a Comment