September 8, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.1રઃ દાદરા નગર હવેલી જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમા બેંક રિકવરીને લગતા કેસો ક્રિમિનલના કેસો,જમીનને લગતા કેશોપારિવારિક ઝગડાના કેસો હતા. આ લોકઅદાલતમા કુલ 609 કેસોમાંથી 62કેસોનો સુખદ નિકાલ કરવામા આવ્‍યો હતો,જેમ સેટલમેન્‍ટમાં 1,03,57,508 રૂપિયાનું રિકવર કરાયા હતા. આ લોક અદાલતમાં ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીના સેક્રેટરી અને ડિસ્‍ટ્રીકટ ચીફ જ્‍યુડીશીયલ મેજિસ્‍ટ્રેટ શ્રી યોગેશ પેથનકર,જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ ફર્સ્‍ટકલાસ શ્રી ડી.પી.કાલે, બાર એસોસિયેશનના સભ્‍યો સહિત અન્‍ય બેંકોના પ્રતિનિધિઓ અને પક્ષકારો હાજર રહ્યા હતા.

Related posts

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

vartmanpravah

રવિવારે જીએનએલયુ કેમ્‍પસ સેલવાસમાં નિઃશુલ્‍ક કોમન લૉ એડમિશન ટેસ્‍ટ ‘સીએલએટી’ માર્ગદર્શન શિબિર યોજાશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

ચીખલી તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદઃ લોકમાતાઓ બંને કાંઠે વહી

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

દમણમાં તેલંગણા રાજ્‍યના 8મા સ્‍થાપના દિવસ પ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર પ્રિયાંશુ સિંહે આપેલીશુભકામના

vartmanpravah

Leave a Comment