July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અનુપ જલોટાના કાર્યક્રમ બાદ વાપીની મુસ્‍કાન ટીમે ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા. જેઓને દર મહિને રાશન કિટ આપવામાં આવી હતી અને આજે તેને છ મહિના પૂર્ણ થયા છે. આજે મુસ્‍કાન ટીમ માટે ખુશીનો દિવસ છે આજે ટીબીના 184 દર્દીઓ સાજા થયા છે આ બધા દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી. પારડી વિસ્‍તારમાંથી દત્તક લીધેલ પ0 દર્દીેઓમાંથી 42 દર્દીઓ સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ ગયા છે.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની ખાસ સામાન્‍ય સભામાં રૂા.80 લાખના કામોને મંજૂરી

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતાનું આયોજન કરાયું

vartmanpravah

નહેરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા યુવા ઓરિએન્‍ટેશન તાલીમ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ જિલ્લા કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સેલવાસ સચિવાલયના સભાખંડમાં પ્રી-મોન્‍સૂન તૈયારી સંદર્ભે બેઠક યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

ઉમરગામમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે રૂ.3.30 કરોડના ખર્ચે બનનારા એસટી બસ સ્‍ટેશનનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

Leave a Comment