June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સેન્‍ટ જોસેફ અંગ્રેજી માધ્‍યમ સ્‍કૂલ કરવડમાં નવરાત્રિના તહેવારની આનંદ અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: નવરાત્રિનો તહેવાર આસો સુધ એકમથી સુદ નોમ સુધી ઉજવવામાં આવે છે. આદ્યશક્‍તિ અંબામાતાએ મહિસાસુર રાક્ષસ સામે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું. અને દશમાં દિવસે મહિષાસુર રાક્ષસને માર્યો હતો અને લોકોને તેના ત્રાસમાંથી છોડાવ્‍યા હતાં તેની ખુશીમાં લોકો માતાજીના ગુણગાન ગાઈને આ તહેવાર ઉજવે છે.
સ્‍કૂલના આચાર્ય અનિલ આલ્‍ફાન્‍સો તેમજ મેડમ આની આલ્‍ફાન્‍સોએ કાર્યક્રમની શરૂઆત આરતી ગઈ પ્રસાદની વહેંચણી કરી હતી. બાળકો તેમજ શિક્ષકમિત્રોએ અલગ અલગ રંગબેરંગી ગરબામાં ડ્રેસપહેરી ગરબા ગાઈને નવરાત્રિનો તહેવાર આનંદથી ઉજવવામાં આવ્‍યો હતો.

Related posts

સંઘપ્રદેશના ગ્રામ્‍ય વિકાસ વિભાગના સચિવ તરીકે ગૌરવ સિંહ રાજાવતે ગ્રામજનોમાં પેદા કરેલો આત્‍મિય ભાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉચ્‍ચ શિક્ષણના ક્ષેત્રે સ્‍વર્ણિમ પળઃ રાષ્‍ટ્રીય ફેશન ટેક્‍નોલોજી સંસ્‍થા (NIFT) તેમના 18મા કેમ્‍પસની સ્‍થાપના કરશે

vartmanpravah

રાજસ્‍થાનમાં કરણી સેના રાષ્‍ટ્રિય પ્રમુખની ગોળી મારી કરાયેલ હત્‍યાના પડઘા વલસાડમાં પડયા

vartmanpravah

વાપીના સુલપડમાં મતદાન વધારવા માટે સ્‍વીપ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ફડવેલ પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તાની ફરિયાદ ઉઠતા જિ.પં. સભ્‍ય અને સ્‍થાનિકોએ ડીપીઈઓને કરેલી જાણ

vartmanpravah

Leave a Comment