July 29, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ શહેરમાં આરટીઓ દ્વારા હેલમેટ ચેકિંગ ડ્રાઈવ: 56 વાહન ચાલકો પાસે 1,51,100નો દંડ વસૂલાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.22: ગુજરાત રાજ્‍યમાં રોડ અકસ્‍માત સહિતના બનાવો અટકાવવાના હેતુથી સરકારશ્રી દ્વારા દ્વિચક્રી વાહન ચાલકોને ફરજિયાત હેલ્‍મેટ પહેરવા માટે સૂચન કરવામાં આવ્‍યું હતું. જે અનુસંધાને વલસાડ જિલ્લા આરટીઓ કચેરી દ્વારા સ્‍પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી. જે અન્‍વયે આરટીઓ અધિકારીઓની ટીમ બનાવી વલસાડ શહેરના જુદા જુદા વિસ્‍તારોમાં દ્રિચક્રી વાહનો કે જેમાં વાહન ચાલક દ્વારા હેલમેટ ન પહેરનાર 56 વાહન ચાલકોને મેમો આપી કુલ રૂ.1,51,100નો દંડ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

Related posts

મોતીવાડા બ્રિજ પર બાઈકને કારે અડફેટમાં લેતા બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

જેસીઆઈ નવસારીના પ7મા સ્‍થાપના દિનની ઉજવણી પ્રસંગે જેસીઆઈ નવસારીના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલની વરણી કરાઈ

vartmanpravah

સેલવાસની જૂની કલેકટર કચેરી પરિસરમાં નશાખોરોનો જમાવડો

vartmanpravah

દેહ વેપારના ચુંગલમાંથી મુક્ત કરાવાયેલી પશ્ચિમ બંગાળની યુવતીનું સખી વન સ્ટોપે પરિવાર સાથે મિલન કરાવ્યું

vartmanpravah

ચીખલી નેશનલ હાઈવે ઓવરબ્રિજ ઉપર અકસ્‍માત સર્જાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર લાગી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સેલવાસ મુલાકાત પહેલાં દાનહમાં ભાજપના મનોબળમાં વધારોઃ સેંકડો કાર્યકર્તાઓ સાથે આદિવાસી યુવા નેતા ધારાશાસ્રી સની ભીમરાએ બાંધેલી ભાજપની કંઠી

vartmanpravah

Leave a Comment